મોબાઇલ મેડિકલ વાન

  • ઔદ્યોગિક વિસ્તારો/વસાહતોમાં શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોના આરોગ્યની જાળવણી તથા સુખાકારી માટે વિના મૂલ્યે તબીબી તપાસ અને પ્રાથમિક તબીબી સારવારની સુવિધા.
  • પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ઔદ્યોગિક વિસ્તારો/વસાહતોમાં જઇ સારવાર
  • ડોકટર, પેરા મેડિકલ, ફાર્માસીસ્ટ, પરિચારીકા, નિષ્ણાત સ્ટાફ દ્વારા તબીબી સારવાર સુવિધા.
  • લેબોરેટરી તપાસ-ડાયાબીટીસ, મલેરીયા, પ્રેગનન્સી ટેસ્ટ, બ્લડ કાઉન્ટ, હિમોગ્લોબીન વિગેરેની ચકાસણી.
  • વર્ષ ૨૦૧૬-૧૭માં કુલ ૮ (આઠ) મોબાઇલ મેડિકલ વાન કાર્યરત
  • અમદાવાદ, મહેસાણા, રાજકોટ, ગાંધીધામ, વડોદરા, અંક્લેશ્વર, સુરત, વાપી
  • વાર્ષિક અંદાજિત ૧ લાખથી વધુ શ્રમયોગીઓ અને તેમના આશ્રીતોને તબીબી સારવાર આપેલ છે.
  • શ્રમયોગીઓને વાર્ષિક ૨ કરોડની બચત

ક્રમાંક શેડ્યૂલ
1 ભરૂચ જાન્યુઆરી ૨૦૧૭
2 સુરત જાન્યુઆરી ૨૦૧૭
3 વડોદરા જાન્યુઆરી ૨૦૧૭
4 વલસાડ જાન્યુઆરી ૨૦૧૭
5 અમદાવાદ મેડિકલ વાન ૧ જાન્યુઆરી ૨૦૧૭
6 અમદાવાદ મેડિકલ વાન ૨ જાન્યુઆરી ૨૦૧૭