સ્વચ્છ ભારત જાહેર/ વ્યક્તિગત શૌચાલય

(Note: candidate name should be according to Bank A/C No. as they will receive as per Bank A/c Holder name
નૉૅધ: ઉમેદવારનું નામ બૅન્ક A/c નંબર મુજબ હોવું જોઈએ, કારણ કે તે બૅંક A/c ધારક નામ પ્રમાણે પ્રાપ્ત થશે)


કારખાના/સંસ્થાની વિગત

શ્રમયોગીનો તેમની સંસ્થા દ્વારા છેલ્લા ત્રણ વર્ષનો લેબર વેલ્ફેર ફંડ બોર્ડમાં ભરવામાં આવેલ હશે તોજ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

લાભાર્થીની વિગત

બેંક એકાઉન્ટની વિગતો

(પાસબુકમાં પોતાનુ નામ, બેંકનું નામ, બ્રાંચનુ નામ, એકાઉન્ટ નંબર અને બેંક કોડનો સમાવેશ થયેલ પાનાની નકલ બીડવી)

બિડાણ

:::::સામાન્ય શરતો:::::

(૧) આ યોજના અંતર્ગત શ્રમયોગી પોતાના નિવાસસ્થાને શૌચાલયના નિર્માણ અર્થે લાભ મેળવી શકશે.

(૨) યોજના અન્વયે લાભાર્થીએ જાતે શૌચાલય તૈયાર કરાવી તે અંગે ના બીલ તેમજ શૌચાલય ના બે ફોટા સહિત અત્રેની કચેરી ખાતે રજુ કર્યે થી મહતમ રૂ. ૧૨,૦૦૦/- ની આર્થીક સહાય મળવા પાત્ર થશે.

(૩) શૌચાલય માટે ફાળવેલ મકાન લાભાર્થીના નામે અથવા તેમના આશ્રીતોના નામે હોવુ જરૂરી છે. તથા તે અંગેના જરૂરી આધાર પુરાવા અરજી પત્રક સાથે બિડવાના રહેશે. દા.ત. મ્યુનિસીપાલીટી ટેક્ષ બીલ, દસ્તાવેજ તલાટી દ્વારા આપવામા આવેલ પ્રમાણપત્ર વિગેરે

(૪) લાભાર્થીએ શૌચાલય અર્થે સરકારશ્રીની અન્ય કોઇ યોજનાઓ લાભ લીધેલ ન હોવો જોઇએ.

(૫) કંપની દ્વારા અત્રેની કચેરી ખાતે ભરપાઈ કરવામાં આવેલ રસીદની નકલ છેલ્લા બે વર્ષની બીડવાની રહેશે.

(૬) સહાય અન્વયે આખરી નિર્ણય વેલ્ફેર કમિશ્ર્નરશ્રીનો રહેશે. ન્યાયક્ષેત્ર અમદાવાદ રહેશે.