વેલ્ફેર ફંડ

બોર્ડની આવકનો મુખ્ય સ્ત્રોત :

  • લેબર વેલ્ફેર ફંડ : (અર્ધ વાર્ષિક )
  • શ્રમયોગીનો ફાળો : રૂ.૬      માલિક ફાળો   : રૂ.૧૨     સરકારનો ફાળો  : રૂ.૧૨
  • કર્મચારીને બીન ચુકવાયેલ રકમ -પગાર, બોનસ, ઓવરટાઇમ, રજા પગાર, ગ્રેજ્યુઇટી વગેરે
  • સરકારશ્રીની ગ્રાન્ટ
    • ઓન લાઇન લેબર વેલ્ફેર ફંડ ભરવાની સુવિધા
    • લેબર વેલ્ફેર ફંડ ભરતી ન હોય તેવી આશરે ૩૦૦૦ સંસ્થાઓને ફંડ ભરવા  માટે નોટીસ
    • ૧૨ વર્ષના લાંબા સમયગાળા બાદ લેબર વેલ્ફેર ફંડની રકમ સરકારશ્રી દ્વારા બમણી
ક્રમાંક વિગતો ડાઉનલોડ કરો
1 અરજી ફોર્મ T.P.C યોજના માટે ડાઉનલોડ કરો
2 અરજી ફોર્મ અવેતન સંચય માટે ડાઉનલોડ કરો